<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

આઈએમડી - ભારતીય કોસ્ટ ગાર્ડ, ઓખા દ્વારા એલર્ટ : જુઓ વિડીયો

ખરાબ હવામાની સ્થિતિને ધ્યાનમાં રાખી, ભારતીય કોસ્ટ ગાર્ડ - ઓખા તરફથી તમામ માછીમારોને તાત્કાલિક બંદર પર પાછા ફરવાની સૂચના આપવામાં આવે છે.

આગામી કેટલાક દિવસોમાં હવામાન અસ્થિર અને તોફાની રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ માછીમારોને વિનંતી છે કે તેઓ દરિયામાં ન ઉતરે અને પોતાની સલામતી માટે માછીમારીથી તાળે રહે.

કૃપા કરીને સલામત રહો.

આલાપ ભારતભાઈ બારાઈ
ઓખા

 

(12:30 PM IST)