News of Sunday, 4th May 2025
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવોઃ પાણી કરતા પણ સસ્તુ થયું કોબી: જુઓ સંપુર્ણ યાદી
શાકભાજીના ભાવમાં ફેરફાર થતા તેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડે છે

ગોંડલઃ શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
