<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવક

જાણો ગોંલ્ડ યાર્ડમાં કઈ કેરીના કેટલા બોક્ષની આવક અને શું રહ્યા ભાવ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આવો જોઈએ આજે કેટલી આવક થઈ અને શું ભાવ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1250 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1000 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 600 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે રાજાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 450 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 20787 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 149 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 50 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 217 બોક્સની આવક થઈ હતી.

 ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 200 થી 700 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 103 બોક્સ કાચી કેરી આવી હતી.

(4:57 PM IST)