<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીઃ ઓરેન્‍જ એલર્ટ જાહેર

દેવભૂમિ દ્વારકાઃ હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાય વિસ્‍તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. આ અનુમાનના આધારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યો છે.

આગાહી મુજબ, આગામી ૮ મેથી ૧૦ મે દરમિયાન નીચા દબાણના અસરકારક સિસ્‍ટમના કારણે મધ્‍યમથી ભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. આને ધ્‍યાને લઈ તંત્ર અને સ્‍થાનિક નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સુરક્ષા પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે. - આલાપ ભરતભાઈ બારાઈ (ઓખા)

(3:02 PM IST)