News of Monday, 5th May 2025
પડધરીના સરપદડ અને આજુબાજુના ગામોમા વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી કરાનો વરસાદ : જુઓ વિડિયો

( મનમોહન બગડાઈ દ્વારા) પડધરી તા.૫ :
પડધરી તાલુકાના સરપદડ અને આજુબાજુના ગામો મા વિજળી ના કડાકા ભડાકા સાથે કમોસમી કરાનો વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
2 attachments • Scanned by Gmail
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
