<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

અકિલા ન્યુઝ : હવામાન વિભાગની આગાહી બાદ ભર ઉનાળે વરસાદી વાતાવરણ, જસદણ વિંછીયા માં કરા સાથે વરસાદ જયારે હીગોળગઢ અમરાપુર લાલાવદર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ, વિંછીયા પવન સાથે વિજળીના કડાકાભડાકા સાથે કરા સાથે વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉનાળું પાક ને નુકસાની થવાની ભીતિ ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ : વિડીયો : કરસન બામટા : જસદણ:જુઓ વિડીયો


 

(6:31 PM IST)