News of Monday, 5th May 2025
રાજકોટના વિછીયા અને બોટાદના પાળીયાદ પંથકમાં કરા સાથે ભારે વરસાદ : વિછીયા અને પાળીયાદ પટ્ટામાં સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કરા અને અડધોથી એક ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. (વિજય વસાણી, અકિલા) :જુઓ વિડીયો

(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
