તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th May 2025
ધોરાજીના જુનાગઢ રોડ ઉપર વાડીમાં યુવાને કર્યો આપઘાત

ધોરાજી, જુનાગઢ રોડ ખાતે આવેલ વાડીમાં રણજીત નટુભાઈ ચુનારા નામના ૩૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવતા તેમનું મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના યોગેશભાઈ ટીલાવત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
