News of Tuesday, 6th May 2025
જામનગર જીલ્લામાં માવઠાથી ઉનાળુ પાકને નુકશાનની ભિતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬: જામનગર જીલ્લામાં કમોસમી વરસાદને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેતરમાં ઉનાળુ બાજરો ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ માવઠા પડવાની આગાહીને લઇને ખેડૂતો ચિંતાતુર છે. (તસ્વીર-કિંજલ કારસરીયા-જામનગર)
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
