<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

અમરેલી જીલ્લામાં કેરીના પાકને નુકશાન

વિજળીના કડાકા સાથે કમોસમી માવઠુ ત્રાટકયુઃ ભારે પવન ફુંકાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬ :..   અમરેલીમાં ગઈ રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું થતા વરસાદથી રોડ ભીના થયા હતા તેજ પવન ફૂંકાયો હતો

 અમરેલીમાં આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કઈ મોડી રાત્રિના એક વાગ્‍યાના અરસામાં વાતાવરણ એક કરવટ બદલી હોય તેમ આકાશમાં ઙ્કચંડ વીજળીના કડાકા ભડાકા થયા હતા અને ક મોસમી માવઠું થતા વરસાદના પાણીથી રોડ ભીના થયા હતા મારે પવન કુકાતા ગરમીથી બચવા ધાબા ઉપર સૂતેલા હજારો લોકો ગાદલા ગોદડા લઇ મકાનમાં સુવા ફરજ પડી હતી

 ક મોસમી માવઠા થી કેરીના પાકને કરોડો રૂપિયા નું નુકસાની જવાની ખેડૂતોમાં દહેશત સેવાઈ ગઈ છે.

(2:11 PM IST)