News of Tuesday, 6th May 2025
જામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો : ઉનાળુ પાક મગ, તલી, અડદ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ
કાલાવડ , નવાગામ , મોટી વાવડી , જાલાસણ, નિકાવા, આણંદપર , પાતા મેઘપર, વડાળા, જામવાળી સહિતના ગ્રામ્ય પંથકમાં ભર ઉનાળે વરસાદ પડતાં ખેડુતો ચિંતામા છે.

જામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે.
કાલાવડ , નવાગામ , મોટી વાવડી , જાલાસણ, નિકાવા, આણંદપર , પાતા મેઘપર, વડાળા, જામવાળી સહિતના ગ્રામ્ય પંથકમાં ભર ઉનાળે વરસાદ પડતાં ખેડુતો ચિંતામા છે.
કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભર ઉનાળે માવઠું થયું છે.પવન સાથે વરસાદી માહોલ છે.ઉનાળુ પાક મગ, તલી, અડદ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે.
ખેડુતોના ખેતરમાં ડુંગરી, લસણ ના દાબા ખેતરોમાં પડયા હોવાથી ખેડુતોનો પાક બગડવાની શક્યતા છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
