<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

નવયુગ કોમર્સ સ્કૂલનું ધો. ૧૨ કોમર્સનું ઝળહળતું પરિણામ, જીલ્લામાં સૌથી વધુ એ1 ગ્રેડ સાથે ઉતીર્ણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: તાજેતરમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ૧૨ કોમર્સના પરિણામોમાં નવયુગના વિદ્યાર્થીઓએ જવલંત સફળતા હાંસલ કરી છે નવયુગના વિદ્યાર્થી બાવરવા વેદ તુષારભાઈએ ૯૫.૭૧ ટકા અને ૯૯.૯૭ પીઆર સાથે A1 ગ્રેડ

 

(7:52 PM IST)