News of Tuesday, 6th May 2025
મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરીથી ધો. ૧૨ ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી; સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૪-૨૫ નું આયોજન કરાયું હતું જેમાં નર્સરીથી ધોરણ ૧૨ ના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યામંદિર ખાતે શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામા આવ્યુ હતું
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
