તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 7th May 2025
ઉના અને ગીર ગઢડામાં અર્ધાથી એક ઇંચઃ ખૂલ્લા પટ્ટમાં વીજળી ત્રાટકીઃ જાનહાનિ નથી

(નવીન જોષી દ્વારા) ઉના તા.૭: ઉના અને ગીરગઢડામાં બફારા બાદ ગઇ કાલે સાંજે આકાશમાં કડાકાં-ભડાકાં સાથે અર્ધાથી એક ઇંચ વરસાદ વરસી ગયો હતો ઉનામાં રહેણાક વિસ્તારના એક ખૂલ્લા પટ્ટ ઉપર વીજળી ત્રાટકી હતી. જેનાથી કોઇ જાનહાનિ થઇ નથી.
ઉના અને ગીરગઢડા સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વરસાદી ઝાપટા વરસી ગયા હતા કમોસમી વરસાદથી કેરી તેમજ બાજરા સહિત ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
