તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 8th May 2025
જામનગર : ક્રિસ્ટલ મોલમાં મોકડ્રીલ

જામનગરઃ ક્રિસ્ટલ મોલ ખાતે ભારતીય સૈન્યની ત્રણેય પાંખ અને સિવિલ ડિફેન્સ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. હસમુખ વાયક દરમિયાન મોલની અંદર ૧૦૦ જેટલા લોકો ફસાયા હતા જેને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમૂહ કવાયત દરમિયાન જામનગર ખંભાળિયા હાઈવે પર વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા અને જિલ્લા કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી,એન મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલૂ અધિકારીઓ પણ દોડી ગયા હતા.(તસ્વીર : કિંજલ કારસરીયા- જામનગર
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
