<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના ભાવમા નાના-મોટા ફેરફાર

ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

ગોંડલ તા.૮ :  શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી નીચો ભાવ ઉચો ભાવ

1 ટમેટા 140

2 મરચા 200

3 ગુવાર 300

4 કોબી 40

5 દુધી 100

6 ફલાવર 160

7 કાકડી 100

8 રીંગણા 100

9 ભીંડો 100

10 ગલકા 140

11 ગાજર 100

12 ટિંડોરા 480

13 વાલ 800

14 વટાણા 1000

15 શક્કરીયા 300

16 કેરી કાચી 200

17 બટેટા 250

18 ડુંગળી પુરા 3

19 તાંજરીયા પુરા 5

20 કોથમીર પુરા 1

21 મૂળા પુરા 5

22 ફોદીનો પુરા 2

23 કાચા કેળા 400

24 ચૂ્રણ 1380

25 ગુંદા 280

26 ઘીસોડા 200

27 લીંબુ 500

28 મેથી પુરા 5

29 બીટ પુરા 8

30 સરગવો પુરા 7

31 ચોરા 200

32 કારેલા 400

33 આદુ 500

34 મકાઈ ડોડા 100

35 લસણ પુરા 10

(3:55 PM IST)