<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પૂનમબેન માડમના પ્રયાસથી જામજોધપુરને વધારાનો એક એમ.એલ.ડી. પીવાના પાણીનો જથ્‍થો મળ્‍યો

 

જામનગર, તા.૯: જામનગર સંસદીય મતવિસ્‍તારના જામજોધપુર નગરપાલિકાના હોદેદારો દ્વારા સાંસદ પૂનમબેન માડમને હાલ ઉનાળાની સીઝનમાં જામજોધપુર નગરપાલિકાને મળતુ પીવાના પાણી અને સ્‍થાનિક સ્‍ત્રોતમાંથી મળતો પાણીનો જથ્‍થો અપુરતો હોય જેથી હાલ નર્મદાનું પાણી ૨ એમ.એલ.ડી. મળે છે તેમાં એક એમ.એલ.ડી. પાણીનો વધારો કરાવી આપવા રજુઆત કર્તા આ રજુઆત પરત્‍વે પરાર્મશ કરી નગરપાલિકાની માંગણી વ્‍યાજબી જણાતા તાત્‍કાલીક ધોરણે જામજોધપુર નગરપાલિકાને નર્મદાનું મળતા પાણીમાં એક એમ.એલ.ડી. વધારાનો જથ્‍થો આપવા સુચના આપતા સંબંધીત અધિકારીશ્રી દ્વારા એક એમ.એલ.ડી. પાણીના વધારાના જથ્‍થાને મંજુરી આપેલ છે.

 ઙ્કજાની જરૂરીયાતને સાંસદશ્રીએ તાત્‍કાલીક કાર્યવાહી હાથધરી સુચના આપતા જામજોધપુરને પીવાના પાણીના જથ્‍થામાં વધારો થતા હકારાત્‍મક અભિગમ બદલ જામજોધપુર નગરપાલિકાના સતાધિશોએ આભાર વ્‍યકત કરેલ છે.(

(1:52 PM IST)