<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જામનગરમાં હોમગાર્ડ જવાનોને તાલીમ

 

જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્‍ડન્‍ટ ગિરીશ સરવૈયા ની સૂચના અનુસાર સીટી સી ડિવિઝનના ૬૦ જેટલા હોમગાર્ડ જવાનોને પરેડ દરમિયાન ઓફિસર કમાન્‍ડિંગ વિજયસિંહ વાળાના નેતળત્‍વ હેઠળ આજે ડીસીસી ગ્રાઉન્‍ડ ખાતે બચાવ કામગીરીની વિવિધ તાલીમ આપવામાં આવી હતી. (તસ્‍વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર.

(1:55 PM IST)