News of Friday, 9th May 2025
જામનગરમા સત્યમ કોલોની વિસ્તારમાં મહિલાઓ દ્વારા રસ્તાના અટવાયેલા કામો મુદે ચકકાજામ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના શિવમ સોસાયટી નજીક સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા રોડ પર મહિલાઓએ રસ્તાના અટવાયેલા કામને લઈને રસ્તા ચકકાજામ સર્જ્યો હતો. જેને લઈને પોલીસે દોડી જઈને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
