<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જેતપુરમાં ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૦ : જેતપુરમાં સવાર થી ઉકળાટ બાદ બપોરે એકાએક વાતાવરણ માં પલટો આવતા ૩:૩૦ વાગ્યે થી વરસાદ શરૂ થતા વાતાવરણ માં ઠંડક ફેલાઈ હતી.


 

(4:11 PM IST)