News of Saturday, 10th May 2025
બપોર બાદ વાતાવરણમાં પલટો, મોરબીમાં કમોસમી ઝાપટુ, અત્યારે પાવનનું જોર.
મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતવરણમાં આવ્યો પલટો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે , મોરબી અને ટંકારા પંથકમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. આજે 10 મેના રોજ બપોર બાદ મોરબી અને ટંકારા પંથકમાં વરસાદનું આગમન થયું છે. અમુક ગામોમાં રીતસર ચોમાસા માફક રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
