<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

દ્વારકાધીશ જગતમંદિરમાં કુંડલા ભોગ મનોરથ યોજાયો

 

દ્વારકાઃ દ્વારકાદ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ઉત્‍થાપન દર્શન સમયે શ્રીજીના ભાવિક ભકત પરિવાર દ્વારા શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવેલ જેનો ઉપસ્‍થિત ભાવિકોએ તેમજ ઓનલાઈનના માધ્‍યમથી લાખો કળષ્‍ણભકતોએ દિવ્‍ય દર્શનને નિહાળ્‍યો હતો.(અહેવાલ વિનુભાઈ સવસાણી, તસ્‍વીરઃ દિપેશ સવસાણી, દ્વારકા)

(12:12 PM IST)