<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

અકિલા ન્યુઝ : કચ્છ ભુજ નખત્રાણા ખાતે ગુરુ ગરવા સમાજના ૧૮ માં સમૂહ લગ્ન પ્રસંગે સ્ટેજ પર મહાનુભાવો ના સન્માન સમયે માંડવી ના વકીલ એવા શખ્સે હજારો લોકોની હાજરીમાં મહંત રામગીરી ગુરુ મહેન્દ્રગીરી મહારાજ પર હિચકારો હુમલો કરતા ખળભળાટ, સ્ટેજ પર હુમલા બાદ મહંત દ્વારા હત્યા ના પ્રયાસ બદલ સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, વિડીયો સોસીયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. : જુઓ વિડિયો

(2:16 PM IST)