<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જૂનાગઢ જિલ્લા પંચાયતના રિટાયર્ડ ચીફ એકાઉન્ટન્ટ એસ.કે.સોમાણીની પૌત્રી કુ.બિરવા ધો.૧૦ CBSEમાં ૯૩% સાથે ઉતિર્ણ : સાર્વત્રિક અભિનંદન વર્ષા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જૂનાગઢ જિલ્લા પંચાયતના રિટાયર્ડ ચીફ એકાઉન્ટન્ટ શ્રી એસ.કે. સોમાણીની પૌત્રી કુ. બિરવા જીગ્નેશભાઈ સોમાણીએ ધોરણ 10 (CBSE)માં 93% સાથે ઉતિર્ણ થઈ રાયન ઇન્ટર નેશનલ સ્કૂલ-સુરત ખાતે બીજો નંબર મેળવેલ છે. કુ.બિરવા સોમાણી આગળ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો લક્ષ્ય છે. કુ.બિરવાને અભ્યાસમાં ઝળહળતી ફતેહ હાંસલ કરવા બદલ સાર્વત્રિક અભિનંદન વર્ષા થઈ રહી છે.

(7:54 PM IST)