News of Wednesday, 14th May 2025
સાવરકુંડલા શહેર ભાજપના ઉપ પ્રમુખ ભાવેશ વીકમાં સસ્પેન્ડ : વ્યાજખોરીનો ગુન્હો દાખલ થયા બાદ ભાજપની મોટી કાર્યવાહી
અમરેલી જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીએ ભાવેશ વિકમાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો

અમરેલી : સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, ભાવેશ વીકમાં સામે વ્યાજખોરીની પોલીસ ફરિયાદ અને મિલ્કત પચાવી પાડવા તેમજ ધાકધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ભાવેશને તમામ જવાબદારીઓથી મુક્ત કરી પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
