તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Thursday, 15th May 2025
સાવરકુંડલાઃ હામાપૂર શ્રીમોટા રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા વિધી

સાવરકુંડલાઃ હામાપુર ગામ દ્વારા મોટા રામજી મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા સતાધાર જગ્યાના પૂજ્ય સંત વિજય બાપુ બગસરા જગ્યા ના મહંત જેરામ બાપુ જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઇ કાનાણી જિલ્લા ભાજપના મંત્રી મનોજભાઈ મહિડા જિલ્લા પંચાયતના સદસ્ય ધીરૂભાઇ માયાણી નગરપાલિકાના પ્રમુખ એવી રીબડીયા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ બકરાણીયા ધારી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલઉપપ્રમુખ હસમુખભાઈ બાબરીયા તાલુકા પંચાયત સદસ્યા અશ્વિનભાઈ કોરાટ ગોવર્ધનભાઈ વઘાસિયા પ્રવીણભાઈ બોરડ જયેશભાઈ બોરડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
