News of Friday, 16th May 2025
જામનગરના કાલાવડ નાકા પાસે રંગમતી નાગમતીના બંને સાઈડના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે
સવારથી જ બુલડોઝર કાર્યવાહી : અંદાજે 150થી 200 મકાનોને નોટીસ ફટકાર્યા બાદ કડક કાર્યવાહી :

( મુકુંદ બદીયાણી દ્વારા : જમાનગર જામનગરના કાલાવડના નાકા પાસે રંગમતી નાગમતી બંને સાઇડ આવેલા અને અધિકૃત બાંધકામને પાડી નાખવા માટેની નોટિસ કાલ સવારે અંદાજે 150 થી 200 મકાન પાડી નાખવા કોર્પોરેશન બુલડોઝર આવી જશે ઉપરોક્ત તસ્વીરમાં માલ સામાન લઈ જતા અને પોતાની જાતે અમુક મકાન પાડી નાખતા નજરે પડે છે આ તસ્વીર સાંજે સાડા છ સાત વાગ્યા આસપાસની છે
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
