News of Friday, 16th May 2025
બાઈક ઉપર બેસીને સિંહ ગણતરીનો જાત અનુભવ લેતા પરિમલભાઈ નથવાણી

ખંભાળીયાઃ રાજ્ય સરકાર દ્વારા ગીર જંગલ વિસ્તારમાં સિંહ ગણતરી કરવામાં આવી છે જે અંતર્ગત ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ઉના રાજુલા પંથકમાં ગણતરીનો જાત અનુભવ રાજ્ય સભાના સાંસદ અને વન્ય પ્રેમી પરિમલભાઈ નથવાણીએ બાઈક ઉપર બેસીને લીધો હતો જે તસ્વીરમાં નજરે પડે છે
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
