<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

અમરેલી કાઠી સમાજના અગ્રણીઓ દ્વારા કૌશિકભાઈ વેકરીયાનુ સન્‍માન

 

અમરેલીઃ અમરેલીના એક કાઠી પરિવારના સભ્‍યોના ગત વર્ષે પાણીમાં ડૂબવાથી મળત્‍યુ થયા હતા તેમને રાજ્‍ય સરકાર તરફથી સહાય આપવાનું કાર્ય ગુજરાત રાજ્‍ય વિધાનસભાના મુખ્‍ય દંડક અને અમરેલીના ધારાસભ્‍ય કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોથી કરવામાં આવ્‍યું હતું તે સંદર્ભે અમરેલી કાઠી સમાજના અગ્રણીઓએ અમરેલી સર્કિટ હાઉસ ખાતે કૌશિકભાઈ વેકરીયાનુ સાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કર્યું હતું. તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:39 PM IST)