News of Sunday, 18th May 2025
ચોટીલા પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ : 8-10 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી

ચોટીલા તા.૧૮ : રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આજે સવારે ચોટીલા પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. આ અકસ્માત બાદ 8-10 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી
ટ્રાફિક જામ થતા પોલીસે આવીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અકસ્માત અંગેની વધુ માહિતી મેળવાઈ રહી છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
