તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
જુનાગઢ રેન્જના ૯ પોલીસ કર્મીઓને સારી કામગીરી બદલ પ્રશંસા પત્ર

જુનાગઢઃ રેન્જના ૯ પોલીસ કર્મચારીઓનું સારી કામગીરી બદલ ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં શ્રી વિકાસ સહાય સાથે જુનાગઢ એલ.સી.બી. શાખાના હેડ કોન્સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા અને ગિરસોમનાથના એએસઆઇ તેમજ વનરાજસિંહ ચુડાસમાને પ્રશંસાપત્ર અર્પણ કરતા જુનાગઢના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યા તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુજોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
