News of Wednesday, 21st May 2025
તેજ પવન વચ્ચે જૂનાગઢમાં જોરદાર વરસાદ
ઉકળાટ અને બફારાએ માજા મૂકી હતી : ચોમાસાની જેમ વાતાવરણ ઘનઘોર થઈ ગયુ

જુનાગઢ તા. 21 : સવારે 11 વાગે જૂનાગઢમાં જોરદાર વરસાદ શરૂ થતા જનજીવનને અસર થઈ હતી.
સવારથી જુનાગઢમાં ઉકળાટ અને બફારાએ માજા મૂકી હતી આ સ્થિતિ વચ્ચે સવારે 11 વાગ્યે વાતાવરણતો પલટો આવ્યો હતો જે સાથે તે જ પવન વચ્ચે ચોમાસાની માફક વરસાદ તૂટી પડ્યો હતો આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. અને ચોમાસાની જેમ વાતાવરણ ઘનઘોર થઈ ગયું હતું
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
