News of Friday, 23rd May 2025
મોરબીનાનવી પીપળી ગામ નજીક ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના નવી પીપળી ગામ નજીક સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવી પીપળી ગામ નજીક આવેલ સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યા પુરુષ (ઉ.આશરે ૩૦ થી ૪૦) વાળા એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
