<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો નીચો ભાવ 600 રૂપિયા અને ઉંચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 410 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 50 બોક્સની આવક થઇ

અમરેલી : આજે અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1000 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 550 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 300 રૂપિયા સુધી બોલાયો છે. 

 અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 410 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 50 બોક્સની આવક થઇ છે.

(12:36 PM IST)