હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
રાણાવાવમાં પોણો ઇંચઃ પોરબંદરમાં છાંટા
આજે સવારથી ધાબડિયુ વાતાવરણઃ અસહય બફારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૩: ગઇકાલે રાણાવાવમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો પોરબંદરમાં ગઇકાલે સાંજે માત્ર છાંટા પડયા હતા.
જિલ્લા કંટ્રોલ મુજબ રાણાવાવ ૧૪ મીમી તથા એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર ૦.૧ મીમી વરસાદ પોરબંદરમા઼ ગઇકાલે સાંજે હવામાનમાં પલટા બાદ ઉકળાટ વધી ગયો હતો આજે સવારે પોરબંદર જિલ્લામાં ધાબડિયુ વાતાવરણ અને અસહય બફારો છે.
ગુરુતમ ઉષ્ણાતામાન ૩૫,૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૬,૪ સે.ગ્રે. ભેજ ૭૬ ટકા, સુર્યોદય ૬,૧૦ સુર્યાસ્ત ૭,૨૬ મીનીટે
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
