<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જામનગરમાં આગ લાગીઃ જામનગર

 ફેન્સીંગના કામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી ચંગા ગામના વાડી વિસ્તારમાં જતા રોડ પર ગેસની લાઈન લીકેજ થતા આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર  કાબુ મેળવ્યો હતો આગજનીની ઘટના દરમિયાન મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:49 PM IST)