<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અકિલા ન્યુઝ : કચ્છ રાપરમાં આંખલાઓનો આતંક, આંખલાએ એક વ્યક્તિને હડફેટે લીધો, આંખલાએ ટક્કર મારતા વ્યક્તિ હવામાં ફંગોળાઈ જમીનમાં પટકાયો હતો, જે ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી. : જુઓ વિડિઓ

(1:18 PM IST)