<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અકિલા ન્યુઝ : રાજકોટ ગોંડલ મીની વાવાઝોડા સાથે પડેલ વરસાદ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડનો વિડીયો વાયરલ, માર્કેટ યાર્ડમાં કમૈસમી વરસાદ વચ્ચે છાપરામાં પડેલ ડુંગળી પલળી હોવાની વિગતો, યાર્ડ સતાધીશોએ છાપરામાં ઉતારેલ જણસીઓ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન. : જુઓ વિડિઓ

(1:19 PM IST)