<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ગોંડલ માર્કેટયાર્ડમાં ચીકુ સસ્તા થયા : એક મણના રૂ.૨૦૦થી રૂ.૪૦૦ : સફરજન રૂ.૧૫૦૦થી રૂ.૩૮૦૦

સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી થાય છે , શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર

ગોંડલ તા.૨૩ : ગોંડલ માર્કેટયાર્ડમાં ચીકુ સસ્તા થયા છે.દર વર્ષે સિઝન મુજબ ફળોના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ફળના ભાવ વિશે જાણીશું.

વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ફળ નીચો ભાવ ઉચો ભાવ

દાડમ 300 800

સફરજન 1500 3800

ચીકુ 200 400

કેળા 400 600

ગુલાબ 1200 1600

હાફુસ કેરી 800 1600

રાજાપુરી કેરી 800 900

RAVNA 500 1700

મોસંબી 400 800

દ્રાક્ષ 1600 2000

કીવી 2500 3500

કેસર કેરી 600 1400

(4:25 PM IST)