<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ગોંડલ માર્કેટયાર્ડમાં દુધીના ભાવ તળીયે બેઠા : ખેડૂતો હેરાન : એક મણના રૂ.૨૦ થી રૂ.૧૬૦ : વટાણાના સૌથી ઊંચા ભાવ એક મણના ૨૦૦૦થી ૨૮૦૦

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળે છે જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો

ગોંડલ તા.૨૩ : ગોંડલ માર્કેટયાર્ડમાં દુધીના ભાવ તળીયે બેઠા છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

શાકભાજી નીચો ભાવ ઉચો ભાવ

ટમેટા 100 400

મરચા 200 700

ગુવાર 300 1400

કોબી 60 300

દુધી 20 160

ફલાવર 200 500

કાકડી 100 600

રીંગણા 100 500

ભીંડો 100 500

ગલકા 100 280

ગાજર 100 500

ટિંડોરા 200 600

વાલ 1000 2000

વટાણા 2000 2800

કેરી કાચી 200 800

બટેટા 200 320

લીલી હળદર 1400 1600

ડુંગળી પુરા 10 25

તાંજરીયા પુરા 3 9

કોથમીર પુરા 3 7

ફોદીનો પુરા 3 5

કાચા કેળા 350 550

પચકારુ 200 400

ચૂ્રણ 1300 1600

parvar 700 1000

ગુંદા 400 700

ઘીસોડા 300 800

લીંબુ 400 1300

મેથી પુરા 10 20

બીટ પુરા 6 20

સરગવો પુરા 10 20

ચોરા 200 700

કારેલા 200 700

મગફળી લીલી 400 800

કાચા પોપૈયા 100 200

આદુ 600 800

મકાઈ ડોડા 200 300

પાલક પુરા 2 7

(4:39 PM IST)