<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ખંભાળીયા પાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન મોટાણી

પરિવાર દ્વારા રાજકોટના ધારાસભ્‍યનું સન્‍માન

ખંભાળીયાઃ અહીંની મુલાકાતે આવેલા રાજકોટના ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહનું ખંભાળીયા પાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન મોટાણી પરિવાર દ્વારા સ્‍વાગત સન્‍માન થયું હતું. ભરતભાઇ મોટાણી, રઘુવંશી અગ્રણી વિનુભાઇ સોમૈયા (વિનુકાકા) વિ.દ્વારા સ્‍મૃતિભેટ સાથે દર્શિતાબેનનું સન્‍માન કરાયું હતું તથા ખંભાળિયા ઐતિહાસિક નગરની વિશેષતાઓ જણાવી હતી.

(11:53 AM IST)