તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
પૂ. દયાનંદગીરીબાપુ રૂપી એક દિવ્ય જ્યોત પળથ્વી પર પ્રગટી પવિત્રતા પરોપકારી પાવનતા પ્રસરાવી દિવ્યતામાં વિલિન થઈ
પાંજરાપોળ ટંકારા ઉપર પૂ.દયાનંદગીરીબાપુ કરૂણતા-પ્રેમ- લાગણીથી મુક અબોલ જીવો પ્રત્યેની પાવનતા બક્ષી ગયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૪ :.. ચરાડવા શ્રી મહાકાળી માતાજી મંદિરના મહંત પૂ.દયાનંદગીરીબાપુ બ્રહ્મ લીન થયા છે. પૂ. દયાનંદગીરીબાપુના પાંજરાપોળ ટ્રસ્ટ ટંકારા ઉપર પૂ બાપુના સતત આશિર્વાદ વરસતા ગત માસે એપ્રિલની ૨૦ તારીખે બાપુએ પાંજરાપોળ જીવોની બારીકાઈથી નિરીક્ષણ કરી શાતા આપી હતી જેના સંસ્મરણો તસ્વીરમાં નજરે પડે છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
