તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
અમરેલીમાં ભારે વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : અનાજ અને ઘરવખરીને મોટાપાયે નુકસાન
લાઠી રોડ પર અનેક સોસાયટીઓ જળમગ્ન : વિદ્યાનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલીમાં પણ ભારે વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ છે. વિદ્યાનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એકાએક પાણી આવતા અનાજ અને ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન દેતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
