<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

મોરબીના બંધુનગર નજીક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હાલ મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ હિમત ગ્લેઝ ટાઈલ્સ કારખાનામાં કામ કરતા અંકુશકુમાર રાજેશકુમાર દવારે (ઉ.વ.૨૧) નામના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.


 

(11:26 PM IST)