<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જામનગર પત્રકાર મંડળના હોદેદારોની વરણી

જામનગરઃ જામનગર પત્રકાર મંડળ માં આજે ૨૦૨૫/૨૬ની હોદ્દેદારોની ચૂંટણી થઈ જેમાં પ્રમુખ તરીકે ધર્મેન્‍દ્રભાઈ રાવલ (ભરતભાઈ), ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ આઈ જાની, મંત્રી તરીકે કિંજલભાઈ કારસરિયા, સહમંત્રી તરીકે વિજયભાઈ કોટેચા અને ખજાનચી તરીકે સુચિત બારડ ની વરણી કરવામાં આવી છે. ઉપરોક્‍ત તસ્‍વીરમાં નવનિયુકત હોદેદારો અને કારોબારી સભ્‍યો દ્રષ્ટિગોચર થાય છે તેમજ અકીલાના ફોટોગ્રાફર કિંજલભાઈ કારસરિયા મંત્રી તરીકે નિમણૂક થતા તેઓનું ફૂલહાર થી સ્‍વાગત કરતા અકીલાના બ્‍યુરો ચીફ મુકુંદભાઈ બદિયાણી નજરે પડે છે.

(11:10 AM IST)