News of Monday, 26th May 2025
ધ્રોલ-જોડીયા પોલીસ સ્ટેશન હદમા પકડાયેલો ૩૮૧૪ બોટલ વિદેશી દારૂનો નાશ કર્યો : જુઓ વિડિયો

ધ્રોલ:જોડીયાના રાજકોટ હાઇવે પર આવેલા સરકારી ખરાબામા ઈંગ્લીશ દારૂ બિયર ની બોટલો પર બુલડોઝર ફેરવાયું છે કુલ ૩૮૧૪ બોટલ કિ. ૯,૫૮,૪૫૦ ધ્રોલ જોડીયા પોલીસ સ્ટેશન હદમા પકડાયેલો વિદેશી દારૂ નો નાશ કર્યો.ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નીલ સીસલે (આઈ.એ.એસ), ધ્રોલ મામલતદાર વિ.એન. પરમાર જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, જોડીયા મામલતદાર ચાર્જ ડી.સી. ગોહિલ, ધ્રોલ પોલીસ સ્ટેશન પી.આઈ રાઠોડ, જોડીયા ધ્રોલ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા .(તસવીર-અહેવાલ:સંજય ડાંગર-ધ્રોલ)
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
