News of Monday, 26th May 2025
ટંકારા મામલતદાર કચેરીના મેઈન બોર્ડમાં વિજ શોટ સર્કિટ સર્કિટથી આગ : નાયબ મામલતદાર-સ્ટાફે સતર્કતા દાખવી આગ ઉપર કાબુ મેળવ્યો :જુઓ વિડીયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૬ :ટંકારા મામલતદાર કચેરીના મેઈન બોર્ડમાં વિજ શોટ સર્કિટ સર્કિટ થતા આગ લાગી હતી. નાયબ મામલતદારોએ સતર્કતા દાખવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પીજીવીસીએલની પાવરની વધ ધટની સમસ્યા કારણભુત કે પછી લોડ વધારો તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એ અરજદાર અને અધિકારીઓ કર્મચારીઓ ના હિતમાં છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
