News of Wednesday, 28th May 2025
જામકંડોરણા પાસે બાઇક સ્લીપઃ એમ.પીનાં શ્રમિકનુ મોત

ધોરાજી,તા.૨૮: જામકંડોરણા પાસે બાઈક સ્લીપ થતા મોરબીના બેલા ગામે રહેતા મજૂરી કામ કરતા મુળ મધ્યપ્રદેશ નો વતની શિવમ અના સિધ ઉવ ૨૪ નૂ બાઈક સ્લીપ થતાં અકસ્માત થતાં ગંભીર ઈજા થતાં સારવારમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન શિવમ નૂ મોત નિપજ્યું છે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ મૂળ એમપીનો શિવમ મોરબી ખાતે બાંધકામ સાઈટ પર કડિયાકામ કરતો. હતો. દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
