<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો : લાલપુર રોડ પર રહેતા મહિલા સંક્રમિત : શહેરમાં કુલ 11 દર્દીઓ પોઝીટીવ

લાલપુર રોડ પર આવેલ 40 વર્ષિય મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ: શહેરીજનોમાં વધતો ફફડાટ

જામનગર : જામનગર શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે .જાણવા મળ્યા મુજબ લાલપુર રોડ પર આવેલ 40 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .આ સાથે જામનગર શહેરમાં કુલ 11 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે કોરોનાના સતત વધતા કેસથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે 


 

(9:44 PM IST)