તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
અમરેલીના બગસરાના જેતપુર રોડ પર કારમાં આગ લાગી : જૂનાગઢથી બગસરા પહોંચતા સર્જાઈ દુર્ઘટના
કારમાં આગળથી ધુમાડો નીકળતા કારમાં સવાર લોકો સમયસૂચકતા દર્શાવીને બહાર નીકળી ગયા હતા

અમરેલીના બગસરાના જેતપુર રોડ પર કારમાં આગ લાગી હતી. જૂનાગઢ તરફથી બગસરા પહોંચતા સર્જાઈ દુર્ઘટના. કારમાં આગળથી ધુમાડો નીકળતા કારમાં સવાર લોકો સમયસૂચકતા દર્શાવીને બહાર નીકળી ગયા હતા. કાર સવાર લોકોની સમયસૂચકતાને લઈ મોટી દુર્ઘટના ટળી ગઈને કોઈ જાનહાની નહી. બગસરા પાલિકા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
